સાયુજ્ય

ડો.ભરત પટેલની પરિકલ્પનાથી આ whatsapp ગ્રુપ બનાવ્યું છે જેમાં ગુજરાતના જાણીતા લેખકો કવિઓ સભ્યો છે તદઉપરાંત ગુજરાતી ભાષા અને સંગીતના ભાવિકો પણ આ ગ્રુપના સભ્યો છે

આટલી સુંદર અને અદભુત પરિકલ્પના રજૂઆત માટે હરીશભાઈ શાહ નો ખાસ આભાર

સંગીત ના સંસ્કારો પિતાજી શ્રી જયંતીભાઈ પટેલ પાસેથી મળ્યા. પિતાજી ગ્વાલિયર ઘરાણા ના વાયોલિન વાદક. પ્રારંભિક તાલીમ વાયોલિન વાદન ની પિતાજી પાસે થી લીધી. પિતાજી મુંબઇ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ મૂકી ને રાજકોટ આકાશવાણી સાથે સંગીત નિયોજક તરીકે જોડાયા. ત્યારથી સ્વરનિયોજન કરવા નું શરૂ કર્યું.

SAYUJYA

Comments are closed.