વિરંચી બૂચ


 વિરંચી બૂચ
  વિરંચી બૂચ   Picture Gallery:  CLICK on image to view enlarge view


   વિરંચી બૂચ વિરંચી બૂચ વિરંચી બૂચ

  વિરંચી બૂચનો પરિચય


  વિરંચી બૂચ
  જન્મ ૧૪/૦૮/૧૯૭૧..
  ખેડા જિલ્લાના પેટલાદ ગામ માં...
  ૨૦૦૫ થી રોજ સવારે *સબ કા મંગલ હો* મેસેજ અવિરત ચાલુ છે... લગભગ ૩૦૦૦ થી વધુ મિત્રો ને રોજ મંગલ કામના પાઠવે છે ગામ રાજકોટ

  વ્યવસાય સિમેન્ટ નો બીઝનેસ..

  સંગીત માં તબલા ઢોલ ..

  ૧૯૮૫ માં ઉમાશંકર જોશી (મોરબી) અને ત્યારબાદ ૧૯૮૮ થી નીતાઈ ચક્રવતી સાહેબ પાસે વિશારદ કર્યું....

  ૧૯૮૮ થી ભદ્રાયું ભાઈ તથા ભરત ભાઇ પટેલ નો હાથ પકડ્યો...
  શ્રી દ્વારકાનાથ ભોંસલે સર સાથે ઘણું શીખ્યા .
  ઉપેન્દ્રમામાં તથા વિનુભાઈ અને પુષ્પાબેન સાથે ઘણા કાર્યક્રમો કર્યા..
  ૧૯૯૨ માં SAARK ફિલ્મ ફેસ્ટિવલમાં ભાદુમામાં તથા પુષ્પાબેન સાથે સંગત નો મોકો મળ્યો હતો..
  ૧૯૯૦ થી શ્રી વૃંદ.. અર્વાચીન પ્રાચીન ગરબા ગ્રૂપ માં રીધમ એરેન્જર તરીકે જોડાયા... ૧૯૯૫ માં સ્ટેટ માં તૃતીય ક્રમે...
  ૨૦૧૫ થી શ્રી વૃંદ ને તેમણે તેમની જીવન સંગિની *પ્રાપ્તિ* સાથે સંપૂર્ણ સાંભળી
  ૨૦૧૭ માં અર્વાચીન ગરબા માં તૃતીય ક્રમે .. અને
  ૨૦૧૮ માં અર્વાચીન ગરબા ગુજરાત માં પ્રથમ..

  બીજું પાસું... ૨૦૦૧ માં ભુજ માં મૂળરાજ રજડા લિખિત તુલસી ઇસ સંસાર મે... નાટક માં તેઓ બંનેએ મુખ્ય પાત્ર ભજવ્યું.. ત્રણ શો પણ થયા..

  ૨૦૧૫ માં પૂજ્ય ભરતભાઈ યાજ્ઞિક ના દિગ્દર્શન માં ગિરીશ કરનારડ લિખિત નાટક તુઘલક માં મહત્વ નું પાત્ર ભજવ્યું..

  જયપુર તેમજ રાજકોટ માં બે શો કર્યાં.. ૨૦૧૬ માં ભરતભાઈ યાજ્ઞિક સાથે હેમુ ગઢવીના સ્મરણાંજલિ માં રાંક નું રતન નાટક તથા સુપરહિટ જીથરોભાભો માં બાપુ નું પાત્ર ભજવ્યું...

  હવે ૮ ફેબ્રઆરી એ જ્વલંત છાયા નિર્મિત રંગી મોહન ક કે રંગ માં પાત્ર ભજવશે...

  પત્ની પ્રાપ્તિ સૂરીલી છે અને ડો. ભરતભાઈ પાસે તાલીમ લીધેલી છે..

  પુત્ર આનંદ સંગીત ની તાલીમ લઈ રહ્યો છે...

  આવા ઉમદા કલાકારને સાયુજ્ય પરિવારના અનેક અનેક અભિનંદન અને ઘણી શુભેચ્છા કે તેઓ આમ જ કલા જગતમાં તેમનું યોગદાન આપતા રહે

  હરીશ શાહ
  વડોદરા
 • Home