નયન પંચોલી  

નયન પંચોલી


  નયન પંચોલી Audio :


  1.mp3 2.mp3 4.mp3 3.mp3 5.mp3 6.mp3

  નયન પંચોલી નો પરિચય
  આદરણીય સાયુજ્ય મિત્રો

  સુગમ સંગીત નો અલભ્ય સુર નયન પંચોલી
  સુગમ સંગીત નો મધુર અવાજ શ્રી નયન પંચોલી
  સ્વરકાર ગાયક અને અનેક પ્રકારના ગાયકીના જ્ઞાતા એવા સાયુજ્યના શ્રી નયન પંચોલીને મળીએ
  શ્રી નયન પંચોલી તેમના પ્રારંભથી જ સંગીત વિશે ખૂબ જ પ્રેમ ધરાવે છે, નાનપણથી જ સંગીત તરફ એક એવો લગાવ થઈ ગયો હતો, માત્ર 13 વર્ષની ઉંમરે હાર્મોનિયમ શીખી, વગાડવાનું શરૂ કર્યું હતું,
  તબલા તેઓ પંડિત દિવ્યાંગ ભાઈ પાસે શીખ્યા કે જેઓ અલ્લારખ્ખા સાહેબના શિષ્ય હતા ગુજરાત રાજ્ય સંગીત નાટક એકેડમી તરફથી 2012માં તેમને ગુરુદેવ પુરસ્કાર મળ્યો 1980 થી અદ્વિતીય રીતે તેઓ પરફોર્મ કરતા આવ્યા છે
  મહાન ભજનીક અને ગાયક શ્રી અનુપ જલોટા સાથે તેઓએ કો સિંગર તરીકે પણ કામ કર્યું છે ,
  નયનભાઈ એ :
  પંડિત રવિશંકર જી,
  અનુપ જલોટા
  ,આશિતભાઈ
  , મહંમદ હુસેન
  , લક્ષ્મી શંકરજી
  , વિગેરે જેવા દિગ્ગજો સાથે પણ સ્ટેજ શેર કર્યું છે ,
  1987 માં તેઓને બેગમ અખ્તર એવોર્ડ પણ બેસ્ટ ગઝલ સિંગર તરીકે આપવામાં આવ્યો હતો
  આવો આજે એમના અમુક એક સ્વરાંકનો ને સાંભળીએ
  હરીશ શાહ
  22 12 2018
  વડોદરા
 • Home